Best Gujarati whatsapp status

In this website you can find the Best Gujarati whatsapp status (ગુજરાતી સ્ટેટ્સ) that will be interesting to share on different social platforms. You can also edit this status in our homepage gujtype.com where you can translate English text to Gujarati online easily.

જીવનમા જો ઍક્વાર કોઈ નિર્ણય કરી લ્યો તો પાછુ વળીને ક્યારેય ના જોતા, કેમકે પાછુ વળીને જોવાવાળા ક્યારેય ઇતીહાસ નથી રચતા

ખબર નથી કે આપણે કેવા પ્રકારનાં પ્રેમ કરી રહ્યા છીએ, જે આપણે કદી ન બની શકે, આપણે કરી રહ્યા છીએ.

તમને જો હઠ અમને ભુલવાની, તો અમારી પણ ઍક હઠ છે તમને અમારી યાદ અપાવવાની

ઍક સાચો મિત્ર, હજારો રિશ્તેદારો થી પણ સારો હોઈ છે!

મને મૂર્છિત કરવાનો છે તમારો આ આગોતરો પ્રબંધ,
એક તો ભારે વરસાદ 'ને તારા કેશમાં "મોગરા"ની સુગંધ.

ત્યાં ખૂબ ભીડ હતી, પછી હું મારી સભાઓમાં સાચું કહેતો રહ્યો, લોકો ઉભા થયા!

ઍક રચનાશિલ વ્યક્તિ કઈક મેળવવાની ઈચ્છા થી પ્રેરિત થાય છે, નઈ કે કોઈ બીજાની હારથી

ઉમ્મીદ અને વિશ્વાસ નુ ઍક નાનુ બીજ, ખુશીયોના વિશાળ ફળો થી પણ વધારે સારુ અને શક્તિશાળી હોઈ છે

લક્ષ્ય જેના ઊંચા અને મસ્ત હોય છે,
જીવન માં એની જ પરીક્ષા સખ્ત હોય

કોઈ શક નથી ઍમા કે થોડી વાટ જોઈ મે,પણ ઍ વાટ મા દુનિયા સૌથી સારો મિત્ર મળ્યો મને,
હવે તો નથી તમન્ના કોઇ જન્નત ની કેમકે તારી દોસ્તીમા ઍ પ્યાર મળ્યો મને!

મૂર્ખાઓ પાસેથી પ્રશનશા સાંભળવા કરતા, બુદ્ધીમાન ની ડાટ સાંભળવી વધારે બેહ્તર છે

થાયએકરી_લ્યો સ્ટેટ્સ તો નહીંજ મુકું

ડરી ગયેલા લોકો ઘણી વાર આલ્ફાની પાછળ છુપાય છે

તમારી આંખોમાં ડર રાખો, શત્રુ દ્વારા દુશ્મનના હાડકાં તોડી શકાય છે

જો તમે ગભરાઈ ગયા છો, તો પછી સિંહ અથવા શેરીના અન્ય કૂતરાઓથી ડર પણ પેદા થાય છે

ગતિશીલ ગુજરાત માં વાદળો પણ તેજ ગતિ થી જવા લાગ્યા,
વાદળો ને કોઈ કહો, કુછ દિન તો ગુજારો ગુજરાત મેં

રફતાર તો આ જિંદગી ની ઍવી બનાવી છે, કે દુશ્મન ભલે આગળ નીકળી જાય, પણ કોઈ મિત્ર પાછળ નહી છૂટે!

હજુ સુધી જીંદગીમા પૈસા તો નથી કમાયો, પણ અમુક જગ્યાએ નામ એવુ કમાવ્યુ છે કે જ્યાં પૈસા નહી પણ ફક્ત આપડુ નામ ચાલે છે

તે ખૂબ પીડા આપે છે, સજા જે કોઈપણ એકાઉન્ટ વિના પ્રાપ્ત થાય છે

નામ એક દિવસમાં નથી બનતું, પણ તે એક દિવસ ચોક્કસ બની જાય છે

જેની નઝર માં હું સારો નથી … I think તેમણે નેત્રદાન કારી દેવું જોઈએ

મારી ખૂશી અમુક લોકો જોઇ નથી સકતા,
પણ...
એ લોકો મારુ કઈ ઊખાડી પણ નથી સકતા.

જો ત્યાં કોઈ રોગ હોત, તો તે તેનો ઇલાજ કરવામાં સફળ રહ્યો હોત, તે પ્રેમનો વ્યસની હતો, જે ચૂક્યો ન હતો

દાદાગીરી તો અમે મર્યા પછી પણ કરશુ , લોકો પગે ચાલસે અને અમે ઍમના ખભા પર

પહેલી પસંદ છો તો એ રીતે રહો,
પછી બહુ અફસોસ થશે જયારે અથવા માં આવશો

"તુ" જાણે છે, સુંદર એટલે શુ?
પહેલો શબ્દ ફરી વાંચ !

મારી હિમ્મત ની પરખવાની કોશિશ પણ ના કરતા , પહેલા પણ ઘણા બધા તુફાનોઍ ઍનો રસ્તો

"મેસેજ" માં નહી પણ "સ્ટેટસ" થી વાત કરે છે,
ગમે તેટલી નારાજ હોય પણ રોજ યાદ તો કરે જ છે

તને જોઈને મારી આંખો DSLR થઇ જાય
વહાલી તું એકલી દેખાય અને બાકી બધું બ્લર થઇ જાય

તમારામાં સંચાલનની આવડત જોઇએ, બાકી ભણેલા તો ભાડે મળે સાહેબ!

જે પ્રેમ સફળ નથી થતો એ પછી ફક્ત પાસવર્ડ બનીને રહી જાય છે

આજકાલ લોકો પોતાનો મોટાભાગનો સમય અજાણ્યા લોકોને પ્રભાવિત કરવામાં અને તેમના પ્રિયજનોની
અવગણના કરવામાં વિતાવે છે

Love status Gujarati text

તારા પ્રેમ પર મારો કોઈ અધિકાર તો નથી, પણ મારૂ દિલ કહે છે, મારા છેલ્લા સ્વાસ સુધી તારો ઇંતજાર કરુ

પ્રેમ ની હોળીઑ અમે રમવાની છોડી દીધી મેડમ, નયતર તો બધાજ ચેહરાઓ પર રંગ મારો જ હોત

હજારો મા ખાલી મને ઍકજ વ્યક્તિ ની તલાશ છે, જે મારી ગેરહાજરી મા મારી બુરાઈ ના સાંભળી શકે

gujarati love status:- મારી જાનુ જે દિવસે મારી સલામતી માટે દુઆ માંગે છેંને ત્યારે ગોલ્ડફેક પણ મારા ખીચા માજ તૂટી જાય છે

Attitude gujarati shayari status

શાંત સમજીને ઓલવવાની કોશિશ ના કરશો, જો ભડક્યો ને તો રાખ કરી નાખીશ

જીવન મા સફળ થવા માંગો તો સૌ પ્રથમ તમારમાં રહેલા ઘમંડ નો નાશ કરો

હક થી આપશે તો તારી નફરત પણ કબુલ છે, ભીખમાં તો તારો પ્રેમ પણ નહીં

દિલનો ખરાબ નથી હું સાહેબ બસ શબ્દોમાં થોડી શરારત લઈને ફરું છું !

વીતેલી હોય પોતાના પર તો જ શબ્દો સમજાય સાહેબ, બાકી તો બધાને શાયરી અને સુવિચાર જ દેખાય છે

મારું છેતરાવું એ કંઈ તમારી હોંશિયારી નથી, પણ મારા વિશ્વાસનું પરિણામ છે

મરદને મોત મંજુર હોય, પણ અપમાન હરગીજ નહીં સાહેબ

માન્યું કે એ કોઈ રાજા થી ઓછો નથી પણ એ રાજા જ શું જેની રાણી હું નથી !

માનું છું કે મારામાં બાદશાહ જેવી કોઈ વાત નથી, પણ મારા જેવું બનવાની કોઈ બાદશાહની પણ ઔકાત નથી

કરવાવાળાએ તો ઘણા ઘાવ કર્યા, તોય આપણે તો હંમેશા મોજે દરિયા જ કર્યા !

તેવર તો અમે સમય આવે બતાવશુ , શહેર તમે ખરીદી લેજો પણ ઍના પર હૂકુમત તો અમે ચલાવસુ

મિત્રો ને ક્યારેય દોલત ની નજરથી ના જોતા, કેમ આ દુનિયા મા વફા કરવા વાળા મિત્રો ગરીબ જ હોઈ છે

તું મને રાણીની જેમ રાખીશ તો હું પણ 🙂 તને રાજા માનીશ,
જો તું મને રમત માનીશ તો હું બતાવીશ કે રમત કેમ રમાય !!

તું મને રાણીની જેમ રાખીશ તો હું પણ તને રાજા માનીશ, જો તું મને રમત માનીશ તો હું બતાવીશ કે રમત કેમ રમાય !

મારી સ્ટાઈલને લોકોનીં નજર લાગી જાય છે, એટલે જ તો મારી મમ્મી મને કાળો ટીકો લગાવે છે

ખોટુ બોલીને મિત્રો બનાવવા કરતા સાચુ બોલીને દુશ્મન બનાવવા વધારે સારા છે

મારી સ્ટાઈલને લોકોનીં નજર લાગી જાય છે,
એટલે જ તો મારી મમ્મી મને કાળો ટીકો લગાવે છે !!

ચહેરા યાદ જ છે સાહેબ બસ સમયની ☺ રાહ છે !!

એ વિચારીને ફૂલે ગજ ગજ મારી છાતી, હું ને મારી ભાષા બંને છીએ ગુજરાતી

અમારા સપના જોવાનું મૅલી દૅ ગાંડી કારણ કૅ સાવજ ના સપના જોવા માટે સીંહણ થાવુ પડૅ

થાયએકરી_લ્યો સ્ટેટ્સ તો નહીંજ મુકું

નખરા તો સાધારણ છોકરીયું ના હોય સાહેબ, બાકી સિંહણ ના તો કાયમ તો ફાન જ હોય !

લોકો કહે છે કે મારો પણ સમય આવશે, હું કહું છું કે મારો સમય હું ખુદ લાવીશ !

Sad status Gujarati text

આટલું દર્દ તો મોત પણ નથી દેતી,
જેટલું દર્દ તારી ખામોશી આપે છે.

હે ભગવાન એને પણ ખુશ રાખજે
જે મને ખુશ નથી જોઈ શકતા

પોતાની જાત સાથે
વાત કરવાનો એક મોટો ફાયદો છે
Detail માં સમજાવવાની જરૂર નથી પડતી
બધી ખબર જ હોય છે

ન રહો ઉદાસ કોઈ બેવફાની યાદમાં,
એ તો ખુશ છે એની દુનિયામાં,
તમારી દુનિયા બરબાદ કરીને

અહીંયા તો લોકો પોતાની ભૂલ પણ નથી માનતા,
તો કોઈ બીજાને પોતાનુ શું માનવાના

સ્ત્રી જ્યારે સંબંધ નિભાવવા ઈચ્છે છે
ત્યારે ઝુંપડીમાં પણ ખુશ રહેતી હોય છે,
પણ સ્ત્રી જ્યારે સંબંધને નિભાવવા ઇચ્છતી ના હોય
ત્યારે મહેલોને પણ ઠોકર મારી દેતી હોય છે

એક પ્રેમી લાપરવાહ જેવો,
અને એક બેપનાહ પ્રેમ;

હસીને કબૂલ શું કરી સજાઓ અમે,
અમારા પર તો આરોપ લગાવવા નો
સિલસિલો બનાવી દીધો આ જમાના એ

તું દિલ તોડે અને હું માફ કરી દઉં કરી દઉં,
હવે આ દર વખતે નથી થતું મારાથી

આ એક તરફનો પ્રેમ
પણ ખૂબ અજીબ હોય છે,
હંમેશા ડર લાગતો રહે છે કે
કોઈ તેને મારાથી ચોરી ન જાય

પ્રેમ તો દૂરની વાત છે
કોઈ નો સથવારો પણ નથી જોતો

તુટેલુ દિલ પણ ધડકે છે જીવનભર
પછી ભલેને ધડકતું હોય કોઇની યાદમાં
કે ધડકતુ હોય કોઇની ફરિયાદમાં

તારા પછી અમારું કોણ બનશે,
અમે તો બધું જ છોડી દીધું તને પામવાની જીદમાં

જ્યારે સંબંધ નવો હોય છે ત્યારે
લોકો વાત કરવાનું બહાનું શોધે છે,
પણ જ્યારે સંબંધ જુનો થાય છે ત્યારે
લોકો દૂર જવાનું બહાનું શોધે છે

Easy Gujarati typing online - Gujtype.com